corona virus | homeopathy |કોરોના વાયરસ| જાણકારી| હોમીઓપથી

  • Home
  • Gujarati
  • corona virus | homeopathy |કોરોના વાયરસ| જાણકારી| હોમીઓપથી
કોરોના વાયરસ અને હોમીઓપથી

કોરોના વાયરસ :

કોરોના વાયરસ નો આકાર તાજ એટલે કે ક્રાઉન જેવો હોય છે જેથી તેને કોરોના વાયરસ તરીકે ઓળખવા માં આવે છે.

આ વાયરસ નો ઉદ્દભવ ચીન માં થયેલ છે. અને ઘણા લોકો તેનો ભોગ બન્યા છે. અને આ રોગ એશિયા ના કોઇપણ દેશ માં કોઈ પણ તબક્કે જોવા મળવાની શક્યતા ખુબ વધારે છે.

જેથી પ્રિવેન્ટીવ ગાઈડલાઈન્સ ખુબ જરૂરી છે જેથી શરીર ને આ ઘાતક વાયરસ થી બચાવી શકાય.

અને હોમીઓપથી માં અકસીર રીતે આ વાયરસ થી પ્રિવેન્શન મેળવી શકાય છે.

 

કોરોના વાયરસ ના લક્ષણ:

૧. ગળા માં દુખાવો

૨. શરદી અને ખાંસી

૩. તાવ આવવો

  1. શ્વાસ લેવામાં તકલીફ થવી

આ લક્ષણો જો તીવ્રતા સાથે જોવા મળે તો ન્યુમોનિયા થવાની શક્યતા વધી જાય છે અને જો લક્ષણો પર કાબુ ન મેળવી શકાય તો ટે જીવલેણ નીવડી શકે છે.

 

આ વાયરસ થી બચવા માટે: ( પ્રિવેનટીવ ગાઈડલાઈન્સ)

  • આપના શરીર ને સાફ અને નિર્મળ રાખવું. અને વિટામીન સી થી ભરપુર ખાટા રસાળ ફળો સંતરા, મોસંબી, આમળા નું નિયમિત સેવન કરવું. જેથી ઇમ્યુનિટી પણ જળવાય રહે.
  • પુષ્કળ પ્રમાણ માં પાણી પીઓ.
  • હેન્ડ સેનીટાઈઝર નો જરૂર પડ્યે અવશ્ય ઉપયોગ કરો.
  • કઈ પણ ખાધ્ય પદાર્થો નું સેવન કરતા પહેલા હાથ ની યોગ્ય રીતે સફાઈ કરવી.
  • સી ફૂડ નું સેવન ટાળવું.
  • પબ્લીક ટ્રાન્સપોર્ટ સેવાઓ નો ઉપયોગ કર્યા પછી હાથ વ્યવસ્થિત રીતે ક્લીન કરવા.
  • ઘર માં સફાઈ અને નિર્મળતા જળવાઈ રહે તેનું ચોક્કસ ધ્યાન લેવું.
  • બહાર ની વેચાતી ખાધ્ય વસ્તુઓ નું સેવન ટાળવું.

ઘરે તાજો રાંધેલો ગરમ ખોરાક જ ખાવો.

હોમીઓપથી દવાઓ અને કોરોના વાયરસ :

arsenic alb, Justicia adhatoda, gelsemium, eupatorium, bryonia વગેરે જેવી ઘણી હોમીઓપથીક દવાઓ ખુબ અસરકારક રીતે આ કોરોના વાયરસ થી પ્રિવેન્શન મેળવવા માં મદદ કરે છે. અને આ દવાઓ ની કોઈ આડઅસર નથી જેથી નિશ્ચીંતપણે આ દવાઓ વ્યક્તિ આરોગી શકે છે.

અને બીજી કોઈ શાખા માં આટલી અસરકારક દવાઓ નથી જેથી વ્યક્તિ એ થોડા ચિન્હો ની અસર જણાય તરત જ નજીક ના હોમીઓપેથ ને કન્સલ્ટ કરવું જોઈએ અને યોગ્ય ઈલાજ કરાવવો જોઈએ.

સાથે ઉપર દર્શાવેલી પ્રિવેન્ટીવ ગાઈડલાયન્સ ને પણ અવશ્ય અનુસરવી જોઈએ જેથી મહતમ રીતે પ્રિવેન્શન મેળવી શકાય.

 

 

 

Leave A Reply