Category: Gujarati

પગમાં તીવ્ર દુખાવો? સાયટિકા (રાંઝણ) માટે કુદરતી અને અસરકારક ઉપાય

પગમાં તીવ્ર દુખાવો? સાયટિકા (રાંઝણ) માટે કુદરતી અને અસરકારક ઉપાય ડૉ. પાર્થ માંકડ દ્વારા નિષ્ણાત માર્ગદર્શન 📌 તમે સાયટિકા (Sciatica) ના દુખાવાથી પીડાઈ રહ્યાં છો? તમે પગમાં વીજલહેર જેવી પીડા અથવા બળતરા અનુભવો છો? શુ લાંબા સમય સુધી બેસી રહેવાથી, ઊભા થવાથી, કે હલન-ચાલનથી દુખાવો વધી જાય છે? તો કદાચ તમે સાયટિકા (રાંઝણ) થી પીડિત […]
Read more

સંધિવા (Rheumatoid arthritis) શું છે?

સંધિવા (Rheumatoid arthritis) શું છે? જાણો કારણો, લક્ષણો અને હોમિયોપેથી ઈલાજ સંધિવા (Rheumatoid Arthritis) એ એક ઓટોઈમ્યુન રોગ છે, જે સાંધાઓમાં દુખાવો, સોજો અને જકડાશ સર્જે છે. હોમિયોપેથી ટ્રીટમેન્ટ રોગના મૂળ કારણને ઠીક કરી સૌથી પ્રાકૃતિક ઈલાજ પૂરો પાડી શકે છે. સંધિવા (Rheumatoid Arthritis) શું છે? સંધિવા (Rheumatoid Arthritis – RA) એ એક ઓટોઈમ્યુન રોગ […]
Read more

વર્ષો જૂના એક્ઝીમા (ખરજવું) થી મુક્તિ- ડૉ. પાર્થ માંકડ

વર્ષો જૂના એક્ઝીમા (ખરજવું) થી મુક્તિ – જ્યારે હોમિયોપેથી અને કાઉન્સિલિંગએ મળીને એક દર્દી ને લાંબા ગાળાનો ફાયદો આપ્યો. – ડૉ. પાર્થ માંકડ, હોમિયોપેથી અને માનસિક આરોગ્ય નિષ્ણાત કોઈ પણ શારીરિક રોગ માત્ર શરીર સુધી મર્યાદિત રહેતો નથી – તે આપણા મન અને ભાવનાઓને પણ અસર કરે છે. એકઝીમાની તકલીફ માત્ર ત્વચાની જ નહીં, પણ […]
Read more

ભુલી જવાની સમસ્યા, સ્ટ્રેસ અને હોમિયોપેથી દવાઓ: નિષ્ણાત ડૉ. પાર્થ માંકડનો અભિપ્રાય

આજની ઝડપી જીવનશૈલીમાં ભૂલી જવાની સમસ્યા સામાન્ય ફરિયાદ બની ગઈ છે. લોકો તેમની દૈનિક કાર્યો, નામ, તારીખો, અને ક્યારેક જરૂરી વસ્તુઓ યાદ રાખી શકતા નથી. આ સમસ્યા દરેક ઉંમરના લોકોને અસર કરી શકે છે, પરંતુ તે વયસ્કો અને કાર્યરત યુવાનોમાં વધુ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ માનસિક તાણ (સ્ટ્રેસ), ખરાબ જીવનશૈલી, અને મગજની થાક […]
Read more

ચાંદીપુરા : લક્ષણ, અટકાવવાના ઉપાય, સારવાર

ચાંદીપુરા : જાણવા લાયક માહિતી લક્ષણ, અટકાવવાના ઉપાય, સારવાર ચાંદીપુરા વાયરસ ઈન્ફેક્શનનો પ્રથમ કેસ 1965 મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં સામે આવ્યો છે. જેથી તે ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે. કેવી રીતે ફેલાય? ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતીની માખી) […]
Read more

મેમ..આ તો જાદુ થઇ ગયો. સફેદ પાણી પણ બંધ ને કબજિયાત પણ ગયું..

મેડમ, મે આઈ કમ ઇન? મારું નામ કૃતિકા…મેડમ, મેં તમને ટીવી પર જોયા’તા અને તમારી યુટ્યુબ ચેનલ પર આવતા બધા વિડીયો હું જોતી હોઉં છું એમાં તમારો લ્યુંકોરિયા પર નો વિડીઓ જોયો અને મારું સફેદ પાણી જે મને ખુબ પરેશાન કરી રહ્યું છે એ ધ્યાનમાં આવ્યું અને મેં કશ્યપ ને કીધું કે આજે  જ મેડમ […]
Read more

ફ્રેશ ફિલ કરું છું. કૈક નવું સ્ટાર્ટ અપ કરવાની પ્રોસેસ માં છું.

ક્યારેક તો બહુ વધી જાય સુગર. ક્યારેક તો એમ થાય કે રોટલી પણ બંધ કરી દઉં તો. રાઈસ ડીશ ક્યારેક લેતી હોઉં ચુ. વન્સ અ વીક. વોક કરવા જાઉં છું નિયમિત. પણ સ્વભાવ મારો ચિંતા વાળો હોવાથી બેચેની કાયમ રહે. ઇન્સ્યુલીન તો મારે ક્યારેક લેવાજ નથી સાહેબ. અત્યારે ppbs ૨૪૦ જેટલું છે. આઈ મીન લાસ્ટ […]
Read more

મન ને સાંધવા માટેનું કોઈ થીગડું હશે ખરું? ભાગ -૧

  ફાટેલાં કપડા ને જેમ રફુ કે થીગડું ની મદદથી સાંધી શકાય છે. એવી રીતે તૂટેલાં મન ને સાંધવા માટેનું કોઈ થીગડું હશે ખરું? અનુજા એ એના તીણા અવાજમાં પ્રશ્ન પૂછ્યો. કેસ ની શરુઆત જ અહી થી થયેલી. ડોક્ટર…. ખબર નહિ કેમ જાણે આવો પ્રશ્ન મેં પેહલા જ તમને પૂછી લીધો? સાહેબ..હું જ્યાં જાઉં મને […]
Read more

મેડમ ! દરરોજ ફાઈવસ્ટાર ને ચોકોબર ખાતો સ્તવન શાક રોટલી ક્યારે ખાશે? ( worms and homeopathy )

સ્તવન ને દાંત કચ કચાવવાની બહુ આદત પડી ગયી છે. આખો દિવસ ચીસો પડ્યા કરે, અહી થી ત્યાં ફર્યા કરે, કુદકા મારે, અને આમતેમ આંટા માર્યા કરે, સોફા પર તો જાણે એના તોફાન વધારે જ હોય છે, એના દાદા મંદિર થી દર્શન કરીને આવે અને જે પણ પ્રસાદી લાવે એમાંથી સાકાર શોધી શોધી ને લઇ […]
Read more

મોંમાં ચાંદી પડવી

              મોંમાં ચાંદી પડવી ઘણા દર્દીઓને મોંમાં ચાંદી પડવાની સમસ્યા હોય છે. જેને એપ્થસ સ્ટોમેટાઈટીસ, ઓરલ એપ્થે કે કેન્કર સોર્સ તરીકે ઓળખવામાં આવે છે. જે મોટા ભાગે ૭ થી ૧૦ દિવસ સુધી રહે છે. અમુક કિસ્સાઓમાં તે લાંબા સમય સુધી રહે છે. જેથી તેની સારવાર સમયસર કરાવી લેવી આવશ્યક […]
Read more
Contact us on WhatsApp