Category: Gujarati

કોરોનાને જ નહિ એના ડરને પણ જીતીએ

          કોરોનાને જ નહિ એના ડરને પણ જીતીએ કોરોના એ સમગ્ર વિશ્વ્ ને પોતાના પ્રભાવ હેઠળ પીડા ,ડર અને ચિન્તા ના વાદળ થી ઘેરી લીધું છે. સઘળું વિશ્વ્ આ સંકટ માંથી  બહાર  નીકળવા  ના  અથાક પ્રયત્નો કરી રહ્યું છે અને સતત કાર્યરત રહેતી મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલ ડોક્ટર્સ આ જીવલેણ રોગ […]
Read more

corona virus | homeopathy |કોરોના વાયરસ| જાણકારી| હોમીઓપથી

કોરોના વાયરસ : કોરોના વાયરસ નો આકાર તાજ એટલે કે ક્રાઉન જેવો હોય છે જેથી તેને કોરોના વાયરસ તરીકે ઓળખવા માં આવે છે. આ વાયરસ નો ઉદ્દભવ ચીન માં થયેલ છે. અને ઘણા લોકો તેનો ભોગ બન્યા છે. અને આ રોગ એશિયા ના કોઇપણ દેશ માં કોઈ પણ તબક્કે જોવા મળવાની શક્યતા ખુબ વધારે છે. […]
Read more

શરદી ઉધરસ અને હોમીઓપથી

  શિયાળો અને શરદી ઉધરસ એકબીજાના પર્યાય છે. કારણ કે……………… બાળકો માં આ મોસમ માં શરદી અને ઉધરસ થવું ખુબ સામાન્ય છે. અને દરેક એઇજ ગ્રુપ માં કોલ્ડ અને કફ ની સમસ્યા ખુબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. પણ ઉતાવળ થી તે જલ્દી મટાડવા ના આશય થી એનટીકોલ્ડ દવાઓ ના વધુ પડતા હાઈ અને અત્યંત […]
Read more

એસીડીટી અને હોમીઓપથી

  એસીડીટી એસીડીટી નો અકસીર ઈલાજ હોમીઓપથી માં છે. જે સંપૂર્આણપણે પેશન્ટ ને તમામ હાનીકારક દવાઓ થી બચાવી શકે છે. એસીડીટી આજના સમય માં ખુબ જોવા મળતી સમસ્યા ઓ માં ની એક સમસ્યા છે જે વ્યક્તિને ખુબ પરેશાન કરે છે અને આજ ના મોર્ડન સમયે લોકો ધીરજ ગુમાવી બેસી ને એનટાસીડસ મેડીસીન નું વધુ પડતું […]
Read more