આજની ઝડપી જીવનશૈલીમાં ભૂલી જવાની સમસ્યા સામાન્ય ફરિયાદ બની ગઈ છે. લોકો તેમની દૈનિક કાર્યો, નામ, તારીખો, અને ક્યારેક જરૂરી વસ્તુઓ યાદ રાખી શકતા નથી. આ સમસ્યા દરેક ઉંમરના લોકોને અસર કરી શકે છે, પરંતુ તે વયસ્કો અને કાર્યરત યુવાનોમાં વધુ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ માનસિક તાણ (સ્ટ્રેસ), ખરાબ જીવનશૈલી, અને મગજની થાક […]
ચાંદીપુરા : જાણવા લાયક માહિતી લક્ષણ, અટકાવવાના ઉપાય, સારવાર ચાંદીપુરા વાયરસ ઈન્ફેક્શનનો પ્રથમ કેસ 1965 મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં સામે આવ્યો છે. જેથી તે ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે. કેવી રીતે ફેલાય? ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતીની માખી) […]
મેડમ, મે આઈ કમ ઇન? મારું નામ કૃતિકા…મેડમ, મેં તમને ટીવી પર જોયા’તા અને તમારી યુટ્યુબ ચેનલ પર આવતા બધા વિડીયો હું જોતી હોઉં છું એમાં તમારો લ્યુંકોરિયા પર નો વિડીઓ જોયો અને મારું સફેદ પાણી જે મને ખુબ પરેશાન કરી રહ્યું છે એ ધ્યાનમાં આવ્યું અને મેં કશ્યપ ને કીધું કે આજે જ મેડમ […]
ક્યારેક તો બહુ વધી જાય સુગર. ક્યારેક તો એમ થાય કે રોટલી પણ બંધ કરી દઉં તો. રાઈસ ડીશ ક્યારેક લેતી હોઉં ચુ. વન્સ અ વીક. વોક કરવા જાઉં છું નિયમિત. પણ સ્વભાવ મારો ચિંતા વાળો હોવાથી બેચેની કાયમ રહે. ઇન્સ્યુલીન તો મારે ક્યારેક લેવાજ નથી સાહેબ. અત્યારે ppbs ૨૪૦ જેટલું છે. આઈ મીન લાસ્ટ […]
ફાટેલાં કપડા ને જેમ રફુ કે થીગડું ની મદદથી સાંધી શકાય છે. એવી રીતે તૂટેલાં મન ને સાંધવા માટેનું કોઈ થીગડું હશે ખરું? અનુજા એ એના તીણા અવાજમાં પ્રશ્ન પૂછ્યો. કેસ ની શરુઆત જ અહી થી થયેલી. ડોક્ટર…. ખબર નહિ કેમ જાણે આવો પ્રશ્ન મેં પેહલા જ તમને પૂછી લીધો? સાહેબ..હું જ્યાં જાઉં મને […]
સ્તવન ને દાંત કચ કચાવવાની બહુ આદત પડી ગયી છે. આખો દિવસ ચીસો પડ્યા કરે, અહી થી ત્યાં ફર્યા કરે, કુદકા મારે, અને આમતેમ આંટા માર્યા કરે, સોફા પર તો જાણે એના તોફાન વધારે જ હોય છે, એના દાદા મંદિર થી દર્શન કરીને આવે અને જે પણ પ્રસાદી લાવે એમાંથી સાકાર શોધી શોધી ને લઇ […]
મોંમાં ચાંદી પડવી ઘણા દર્દીઓને મોંમાં ચાંદી પડવાની સમસ્યા હોય છે. જેને એપ્થસ સ્ટોમેટાઈટીસ, ઓરલ એપ્થે કે કેન્કર સોર્સ તરીકે ઓળખવામાં આવે છે. જે મોટા ભાગે ૭ થી ૧૦ દિવસ સુધી રહે છે. અમુક કિસ્સાઓમાં તે લાંબા સમય સુધી રહે છે. જેથી તેની સારવાર સમયસર કરાવી લેવી આવશ્યક […]
હવે તો મારા ફીયર ને ફ્લશ આઉટ કરી દીધા મેં. અરે સોરી. મેં નહિ. દવા, યોગ, ધ્યાન અને સંગીતે. યોગ્ય ધ્યાન,યોગ અને સંગીત એ આ સમય ની મહત્વ ની જરૂરિયાત. કોરોના ના આ કપરા સમયે દવા સાથે ઈમોશનલ મેનેજમેન્ટ બહુ જ અગત્ય નું છે. આ સમયે માનસિક રીતે નબળું બની જવું અને […]
સાંજ નો સમય. ચા નો સમય રેધર ટી ટાઇમ. અને સાથે ઓ. પી. ડી. નું હેકટીક શીડ્યુલ. મન્ડે ની ઓ. પી. ડી. આમપણ થોડી વધારે જ રહે કેમ કે વિકેન્ડ માં દર્દી ને આવવાનું કદાચ ન ફાવ્યું હોય એના હિસાબે ચોક્કસ એ સોમવાર એ આવવાનું પ્રીફર કરે. સરસ સંગીત વાગતું હતું. અને એક પેશન્ટ ફોલો […]
એક પેશન્ટ અત્યંત પીડાજનક સ્થિતિ માં અમારે ત્યાં દવા લેવા આવેલું, તકલીફ ની તીવ્રતા ખુબ હતી, લક્ષણો માં એમને હાથ ની આંગળીઓ માં ખુબ દુખાવો અને સાથે ઘણી વધારે સ્ટીફનેસ અને જેના લીધે હાથ ની મુવમેન્ટ બહુજ રિસ્ટ્રિક્ટ થયી ગયેલી અને પેશન્ટ નો હાથ અતિશય સોજી ગયેલો હતો. પેશન્ટ એ જયારે અમને એની તકલીફો કહી […]