Recipes by : Dr Harsh chavda
– કોઈ પણ રેસીપી માં તૈયાર સોસ કે તૈયાર બહાર ના મસાલા નો ઉપયોગ કરવામાં આવેલ નથી.
– દરેક રેસીપી ખુબ જ આરોગ્યવર્ધક છે સાથે સ્વાદ માં પણ અનેરી છે.
– કોઈ પણ રેસીપી માં મેંદો, ખાંડ કે ગોળ, બટર , ક્રિમ , ચીઝ નો ઉપયોગ કરેલ નથી.
1)ટાકો ઇન્ડિયાના
ટોર્ટીલા માટે ની સામગ્રી:
– જુવાર નો લોટ , 1 કપ
– ઘઉં નો લોટ , 1/4 કપ
– પાલક ની પેસ્ટ, 1/4 કપ
– પાણી જરૂર મુજબ
– મીઠું , સ્વાદ મુજબ
– અજમો, 1/8 ટી સ્પૂન
ચણા મસાલા :
– તેલ , 1 ટી સ્પૂન
– બાફેલા કાબુલી ચણા , 1 કપ
– લાલ મરચું પાવડર , 1 ટી સ્પૂન
– ધાણા જીરું પાવડર , 1 ટી સ્પૂન
– આમચૂર પાવડર, 1 ટી સ્પૂન
– મીઠું સ્વાદ મુજબ
– સૂંઠ પાવડર , 1/4 ટી સ્પૂન
– કસૂરી મેથી , 1 ટી સ્પૂન
બીટરુટ ડીપ :
– દહીં નો મસ્કો, 3/4 કપ
– ઘટ્ટ કરેલી બાફેલા બીટ ની પેસ્ટ , 1/4 કપ
– મીઠું સ્વાદ મુજબ
– મરી પાવડર, 1/4 ટી સ્પૂન
– લસણ ની પેસ્ટ , 1/8 ટી સ્પૂન
– લીંબૂ નો રસ, 1 ટી સ્પૂન
કોર્ન પીનટ સેલડ :
– મકાઈ ના બાફેલા દાણા , 4 ટેબલ સ્પૂન
– શેકેલા શીંગ દાણા , 2 ટેબલ સ્પૂન
– કેપ્સિકમ , સમારેલું, 2 ટેબલ સ્પૂન
– લીંબુ નો રસ, 2 ટી સ્પૂન
– મધ, 1 ટી સ્પૂન
– મીઠું સ્વાદ મુજબ
– ફુદીનો , 3 થી 4 પતા
– લાલ મરચું પાવડર, 1/8 ટી સ્પૂન
– દાડમ ના દાણા , 2 ટેબલ સ્પૂન
અગાઉ થી તૈયાર કરવા ની વસ્તુ:
- કાબુલી ચણા પલાળી ને બાફી ને રાખવા
- મકાઈ ના દાણા બાફી ને રાખવા
- દહીં નો મસ્કો તૈયાર કરવો
- બીટ ને બાફી ને તેનો પલ્પ કરી ગેસ પર થોડું ગરમ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું
- ટોર્ટીલા ની સામગ્રી ને અનુસરી ને લોટ બાંધી પાતળી રોટલી શેકી ને રાખવી
- શીંગ ને શેકી ને રાખવી
- ઉપર દર્શાવેલી સામગ્રી માં સૂચવેલી સમારવાની વસ્તુ તૈયાર કરી રાખવી,
2). જામુન એન્ડ ગ્રીન ટી મોહિતો :
સામગ્રી:
– ગ્રીન ટી , અગાઉ થી તૈયાર કરેલી અને ગાળેલી , 2 કપ
– જાંબુ નો પલ્પ , 1 કપ
– લીંબુ નો રસ, 3 ટેબલ સ્પૂન
– મધ, 2 ટેબલ સ્પૂન
– ફુદીનો, 3 થી 4 પતા
– બરફ ક્યુબ , 5 થી 6
અગાઉ થી તૈયાર કરવાની વસ્તુઓ:
– જાંબુ ને ઠળિયા કાઢીને પીસી લઇ પલ્પ તૈયાર કરવો,
– ગ્રીન ટી તૈયાર કરી ને રાખવી.
Wheat flour, 1/4 cup
Spinach puree, 1/4 cup
Water as required
Salt to taste
Carom seeds, 1/8 tsp
Boiled chickpeas, 1 cup
Red chili powder, 1 tsp
Cumin coriander powder, 1 tsp
Dry mango powder, 1 tsp
Dry ginger powder, 1/4 tsp
Salt to taste
Kasuri methi, 1 tsp
Hung curd, 3/4 cup
Salt to taste
Black pepper powder, 1/4 tsp
Garlic paste, 1/8 tsp
Lemon juice, 1 tsp
Peanuts, roasted, 2 tbsp
Capsicum, 2 tbsp
Lemon juice, 2 tsp
Honey, 1 tsp
Salt to taste
Mint leaves, 3 to 4 no
Red chili powder, 1/8 tsp
Pomegranate kernels, 2 tbsp
2. Make chapati from jowar, wheat, spinach, salt and water
3. Boil sweet corn
4. Roast peanuts
5. Prepare beetroot pulp
And hung curd
Jamun pulp, 1 cup
Lemon juice, 3 tbsp
Honey, 2 tbsp
Mint leaves, 3 to 4 no
Ice cubes, 5 to 6
1. Jamun pulp
2. Brewed and strained green te