Anxiety અને Panic Disorder માટે શ્રેષ્ઠ ઉકેલ: Homeopathy અને Counselling નો સાથ
✍ Dr. Parth Mankad (Homeopathy Expert & Counsellor)
🔹 Anxiety અને Panic Disorder ના કુદરતી અને અસરકારક ઈલાજ વિષે જાણો!🔹
હવે જ્યારે Anxiety અને Panic Attack નું નામ સાંભળીએ, ત્યારે એ સામાન્ય વ્યક્તિ માટે પણ જાણીતું લાગતું થયું છે. વધુ પડતા કામનો તણાવ, ભવિષ્યની ચિંતા અને લાગણીઓના સંયમ નો અભાવ, સહનશીલતા નો અભાવ, ન્યુકિલર કપલ ની વધતી જતી સંખ્યા, આ બધું Anxiety અને પેનિક એટેકની પરિસ્થિતિ ને સમાજ માં ખૂબ વધારે છે
મારા ક્લિનિકમાં આવી રહેલા અનેક દર્દીઓ આ જ તકલીફનો સામનો કરી રહ્યા હોય છે.આજે જે કેસ શેર કરું છું એ એક 38 વર્ષની મહિલા શ્વેતાની છે, જે બેંક મેનેજર તરીકે કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય થી તેના મન પર અચાનક ધબકારા, ભય સાથેની ભાવનાઓ અને Panic Attack નો ખૂબ પ્રભાવ હતો.
Shweta – એક Bank Manager, કારકિર્દી સફળ, શરીર થી સ્વસ્થ પણ મનનો સંઘર્ષ વધુ!
શ્વેતા (નામ બદલ્યું છે), Ahmedabad ની એક પ્રતિષ્ઠિત બેંકમાં મેનેજર છે. ઓછી ઉંમરે જ કારકિર્દીમાં સફળતા મેળવી, પણ અંદરખાનાં ચિંતાઓ એના મન પર હાવી થતી. Anxiety એ એમના રોજિંદા જીવનમાં ઊંઘ ઉડાવી હતી, છાતીમાં દબાણ, ધબકારા, અને ભવિષ્યની ગભરાટ સતત રહેતી.
એકવાર તો એણે hospital visit પણ કરવું પડ્યું કારણ કે એમને લાગ્યું કે હૃદયરોગ નો હુમલો આવી ગયો છે! ડોક્ટરોએ તમામ ટેસ્ટ કર્યા, પણ બધા નોર્મલ આવ્યા. ફક્ત Anxiety Disorder તરીકે નિદાન કરવામાં આવ્યું. એમને એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાની સલાહ મળી, પણ એમણે તેનું કુદરતી ઉપચાર શોધવા ઈચ્છ્યું.
એમણે Best Homeopathy Doctor for Anxiety Treatment તરીકે મારું નામ સાંભળ્યું અને ક્લિનિકમાં આવ્યા.
Homeopathy Treatment: દરેક માટે એક Personalised ઉપચાર
Homeopathy એ દવાઓ વ્યક્તિના લક્ષણો પર આધાર રાખીને આપવામાં આવે છે. શ્વેતા માટે Calcarea Carbonica 200 શ્રેષ્ઠ દવા સાબિત થઈ.
શું કારણે Calc Carb 200 પસંદ કરાઈ?
✔️ ભવિષ્યની ચિંતા અને જવાબદારીઓથી ઓવરલોડ
✔️ મન અને શરીરના થાક સાથે ભાવનાત્મક દબાણ
✔️ Panic Attack ના સમયે ધબકારા અને શ્વાસ ફૂલવો
✔️ વિશ્વાસની ઉણપ અને ભીડમાં ગભરાટ
✔️ મસ્તિષ્કમાં સતત વિચારોનો વંટોળ અને ઉંઘમાં ખલેલ
Homeopathy Treatment શરૂ કર્યા પછી 3 મહિનામાં:
✅ Panic Attack 80% ઘટી ગયા
✅ નકારાત્મક ભયભાવનાઓ ઓછી થઈ
✅ સ્વસ્થ ઊંઘ આવવા લાગી
✅ આંતરિક શાંતિ અને આત્મવિશ્વાસ પાછું આવ્યું
અન્ય અસરકારક Homeopathy Medicines for Anxiety Treatment
➡ Aconite Napellus 200 – અચાનક ગભરાટ, મૃત્યુની ભીતિ અને હૃદય ધબકારા વધવા માટે શ્રેષ્ઠ.
➡ Argentum Nitricum 200 – કોઈ ઘટના, પરીક્ષા કે ઈન્ટરવ્યુ પહેલાં વધતી ચિંતા માટે ઉપયોગી.
➡ Gelsemium 30 – થાક, ભય અને ભવિષ્ય માટે નકારાત્મક વિચારો માટે અસરકારક.
➡ Lycopodium 200 – આત્મવિશ્વાસની ઉણપ અને લોકોને ફેસ કરવાનાં ગભરાટ માટે શ્રેષ્ઠ.
➡ Kali Phos 6X – મગજ પર તણાવ, ઊંઘ ન આવવી અને નબળાઈ અનુભવતા દર્દીઓ માટે ઉત્તમ.
Anxiety માટે 3 Counselling-based ઉકેલ
1️. Thought Reframing (વિચાર બદલવાની કળા)
👉 “હું આ સંજોગો હેન્ડલ કરી શકું” – આ મંત્ર મનમાં દોહરાવો. Negative Thoughts ને Positive Affirmations માં બદલો.
2️. Exposure Therapy (ભયને ધીમે ધીમે જીતવો)
👉 જે પરિસ્થિતિમાં ગભરાટ થાય, એનો ધીમે ધીમે સામનો કરો. જો ભીડમાં ગભરાય છે, તો પ્રથમ નાના સમૂહમાં જાઓ, પછી મોટા સમૂહનો સામનો કરો.
3️. Mindfulness અને Breathing Techniques
👉 દરરોજ 10-15 મિનિટ શ્વાસ પર ધ્યાન આપો. Deep Breathing Exercises Anxiety ઘટાડવામાં ખૂબ અસરકારક છે.
Homeopathy Treatment અને Counselling: Anxiety નો શ્રેષ્ઠ ઈલાજ
Dr. Mankads’ Homeoclinic – Best Homeopathy Doctor in Ahmedabad
📞 કોઈ આડઅસર વગર Anxiety અને Panic Attack ને નિયંત્રિત કરવા સંપર્ક કરો.
🔗🔹 www.homeoeclinic.com
👉 Homeopathy Best Solution છે Anxiety માટે!
👉 કોઈ આડઅસર વિના તણાવ અને ભયને દૂર કરે
👉 મૂળ કારણને ઠીક કરીને મન-શરીર વચ્ચે સમતોલન લાવે
Anxiety અને Panic Disorder થી મુક્તિ મેળવવી શક્ય છે! Homeopathy અને Counselling,/strong> સાથે તંદુરસ્ત જીવન POSSIBLE છે. 😊
Dr. Parth Mankad
Homeopathy Consultant,
Homeoeclinic