Swasthya No Mitho Swad Homeopathy

Featured Video Play Icon

A video form the series of lectures by Dr.Parth Mankad in Gujarati about Health , Disease & Homoeopathy for one Blog in Gujarati
‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ . – ડો પાર્થ માંકડ’ MD(HOM)MD(AM)PGCHFWM
દાદી માં ની પોટલી ના તમામ વાચકમિત્રો સાથે છેલ્લા ઘણા સમય થી સ્વાસ્થ્ય , રોગ અને હોમીઓપેથી વિષે ની વાતો કરવી ખુબ ગમે છે , એમાં પણ આપના પ્રતિભાવો અને અશોકભાઈ નો શુભ ઈરાદો એ અમને પણ વધારે આપવા નો ઉત્સાહ પૂરો પડે છે . આપને જણાવતા આનંદ થાય છે કે આપ સર્વે મારા લેખ ના ‘વાચકમિત્રો’ હવે મારા માટે ‘પ્રેક્ષક્મીત્રો’ થશો ..
કારણ ,’ સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – રૂબરૂ ‘ શ્રેણીથી હું આપને વિડીઓ સ્વરૂપે રૂબરૂ મળવા આવીશ .
આ એક વિડીઓ આર્ટીકલ સીરીઝ થશે જેમાં આપ શરૂઆત માં , સ્વસ્થ, રોગ તેમ જ હોમીઓપથી વિષે ની સામાન્ય માહિતી મેળવશો અને ત્યાર બાદ શરીર ના તમામ તંત્રો વિષે ની સમજણ અને તેમાં થતા રોગ ઉપર ની સમજણ …આ બધું જ આપને આપની ગુજરાતી માં આપ સુધી પહોચાડવા નો પ્રયાસ કરાશે .
તો , આપ લગભગ દર 15 દિવસે , માત્ર 15એક મિનીટ જેટલો સમય ફાળવી ..વિડીઓ સાંભળશો અને આપના પ્રતિભાવ, સુચન અને પ્રશ્નો પણ મોકલતા રહેશો .
શુભમ ભવતુ!!
ડો પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM
‘હોમીઓક્લીનીક’

Leave A Reply