ફ્રેશ ફિલ કરું છું. કૈક નવું સ્ટાર્ટ અપ કરવાની પ્રોસેસ માં છું.

  • Home
  • Gujarati
  • ફ્રેશ ફિલ કરું છું. કૈક નવું સ્ટાર્ટ અપ કરવાની પ્રોસેસ માં છું.

ક્યારેક તો બહુ વધી જાય સુગર. ક્યારેક તો એમ થાય કે રોટલી પણ બંધ કરી દઉં તો. રાઈસ ડીશ ક્યારેક લેતી હોઉં ચુ. વન્સ અ વીક. વોક કરવા જાઉં છું નિયમિત. પણ સ્વભાવ મારો ચિંતા વાળો હોવાથી બેચેની કાયમ રહે. ઇન્સ્યુલીન તો મારે ક્યારેક લેવાજ નથી સાહેબ. અત્યારે ppbs ૨૪૦ જેટલું છે. આઈ મીન લાસ્ટ રિપોર્ટ માં આવેલું. મને સાહેબ તમે કૈક સૂચવો કે જેથી દવા સાથે અમુક જરૂરિયાત ફેરફાર હું ડાયેટ, લાઈફસ્ટાઈલ માં કરી શકું ને જરૂરી ચેન્જ મેળવી શકું ને અનુભવી શકું.

રિગ્રેટ, રિમોર્સ…નથીંગ ઈઝ ધેર નાઉ…એવું કંડીશનિંગ કરી રહી છું કે જે ગયું એ ગયું . પણ

“ક્યારેક વીતેલી વાતો ફરી વાગોળાઈ જાય છે જાણે અજાણે

થોડી ઘણીક આશા ને વિશ્વાસ અંદર રાખ્યા છે ભવિષ્ય માટે,

ક્યારેક્ એટલે જ ઝાકળ નું ટીપું પણ વરસાદ જેવું ભાસે મને,

આશ્કા પ્રત્યે રાખેલી આશાઓ જ ભરે ઊર્મિ મુજના હર એક કોષે”

અનુજા ના દરેક શબ્દ પાછળ એક આપવીતી હતી. જે ઘણું બધું કહી જતી હતી.

અનુજા નો કેસ ધીમે ધીમે કમ્પ્લીટ થયો. અને ત્યારબાદ સ્યુટેબલ મેડીસીન તેને આપવામાં આવી. એક મન્થ પછી તેનું ફોલો અપ શીડ્યુલ થયું.

એક ફોલો અપ થયું. બીજું ફોલો અપ થયું. ૨ મહિના પછીના ફોલો અપ માં અનુજા અનેરી ચમક લઈને કલીનીક આવી. એના ચેહરા પર રોનક હતી, એના વાય્બ્સ બહુજ પોઝીટીવ સાઉન્ડ કરતા હતા.

હર એનર્જી ટૂ. સાઉન્ડેડ વેરી મચ ચેન્જડ.

અનુજા એ કહ્યું. સાહેબ, મારું સુગર લેવલ, આઈ મીન ppbs ૧૫૦ થઇ ગયું છે. આપના કલીનીક માંથી આપેલ ડાયેટ ગાઈડ લાઈન ને પણ ફોલો કરી, ઘઉં ની રોટલી ની જગ્યા એ જુવાર, રાગી, બાજરી, ની રોટલી ખાવાની શરુ કરી, રાઈસ ને કીનવા થી રિપ્લેસ કર્યા છે. દવા નિયમિત લીધી છે. ક્યારેક ફોન ફોલો અપ માં અમુક વસ્તુ કેહવાની રહી ગયેલી. પણ આજે જે પણ અનુભવ્યું આ સમયગાળામાં એ બધુજ તમને કહીશ.

ફ્રેશ ફિલ કરું છું. કૈક નવું સ્ટાર્ટ અપ કરવાની પ્રોસેસ માં છું.

આશ્કા સાથે પણ સરસ કવાલીટી ટાઇમ સ્પેન્ડ કરું છું. તમે મને સ્વસ્થ શરીર અને મન માટે કીધેલી ૭ વાતો ને મેં પૂરે પૂરી સમજવાનો અને અપનાવાનો પ્રયત્ન કર્યો છે. એવું લાગે છે કે મને એક નવું વર્લ્ડ મળ્યું છે. આશ્કા ઓલ્સો સેઇડ.. મોમ, યુ લૂક હેપ્પી નાઉઅડેયઝ..

હોમીયોપથીક દવાએ તો મારામાં એક ઉજાસ લાવ્યો છે. એક હિંમત આપી છે. એક સ્ટ્રેન્થ આપી છે. મોરલ અપસ્કેલ કર્યું છે. સુગર લેવલ સાથે સ્ટ્રેસ, એન્ક્ઝાય્ટી ના બાઉટસ પણ રીડ્યુસ થયા છે. ઇવેન મ્યુઝીક થેરપી ની જે અવેકન એપ છે એના ઘણા ટ્રેકસ હું સાંભળતી રેહતી હોઉં છું. તમે મને મી ટાઇમ વિશે જે વાત કરેલી એને તો મેં પેહલા દિવસ થી જ પાર્ટ ઓફ લાઈફ બનાવી દીધી.

આઈ ફિલ સો ઈલેટેડ..થેંક યુ ડોક્ટર..મચ લવ ફોર યોંર વર્ક, કલીનીક… શૂડ આઈ ટેક મેડીસીન્સ ફોર ટુ મન્થ્સ નાઉ?? હું આ મન્થ ના એન્ડ માં આશ્કા સાથે પોંડીચેરી જવાની છું ૧૦ થી ૧૨ દિવસ, અને પછી સ્ટાર્ટ અપ માટેનું બધું પ્લાનિંગ એક્ઝીક્યુટ કરવાનું છે. સો દવાઓ સ્કીપ ના થઇ જાય એટલે આઈ વુડ વિશ કે મને ૨ મહિના ની જ દવા આપી દો.

થેન્ક્સ અગેઇન…

 

Leave A Reply