શિયાળો અને શરદી ઉધરસ એકબીજાના પર્યાય છે.
કારણ કે………………
બાળકો માં આ મોસમ માં શરદી અને ઉધરસ થવું ખુબ સામાન્ય છે. અને દરેક એઇજ ગ્રુપ માં કોલ્ડ અને કફ ની સમસ્યા ખુબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે.
પણ ઉતાવળ થી તે જલ્દી મટાડવા ના આશય થી એનટીકોલ્ડ દવાઓ ના વધુ પડતા હાઈ અને અત્યંત હાનીકારક ડોઝીસ નું સેવન ફક્ત ટુંક સમય પુરતી જ રાહત આપે છે અને જે બાળકો ના સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. અને આનું એકમાત્ર અને સચોટ સોલ્યુસન હોમીઓપથી પાસે છે.
કારણ કે હોમીઓપથીક દવાઓ દરદી ની પ્રકૃતિ અને તેની દરેક નાની મોટી તકલીફ અને સંકળાયેલી બાબતો ને ધ્યાનમાં રાખી ને આપવામાં આવે છે. અને આ દવાઓ ક્યારેય કોઈ પ્રકાર ની સાઈડઈફેક્ટસ ઉત્પન્ન કરતી ન હોઈ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
વ્યક્તિ ની તાસીર ને અનુકુળ દવાઓ ખુબ ઉતમ રીતે શરદી અને ખાંસી તેમજ ઉધરસ ના પ્રશ્નો ને તો મટાડશે જ પણ સાથે જોડાયેલી નાની કે મોટી વસ્તુઓ ને પણ યોગ્ય રીતે આવરી લેશે.
આ દવાઓ નિષ્ણાત હોમીઓપેથ દરદી ને પૂર્ણ કેસ લીધા બાદ જ આપે છે. અને કન્સલ્ટેશન માં વિગતવાર તકલીફો ને સમજવામાં આવે છે જેથી દરદી ની તકલીફો સંપૂર્ણપણે અને જડમૂળ થી મટાડી શકાય.
દવાઓ ઈન્ડીવિડ્યુઆલિસ્ટીક અને હોલીસ્ટીક અપ્રોચ ના પાયા હેઠળ સિલેક્ટ કરવામાં આવે છે.
હોમીઓપથીક દવાઓ માં sabadilla, spongia, allium cepa, aloe socotrina, arsenic album, bromium, drosera, rumex, ocimum sanctum, eucalyptus, kali bich, euphrasia જેવી અનેક હોમીઓપથીક દવાઓ ખુબ અસરકારક નીવડે છે અને શરદી ઉધરસ કે ખાંસી ની તકલીફો નું ખુબ અસરકારક સોલ્યુશન આપે છે.
પણ ચોક્કસ મેડીસીન તો સંપૂર્ણ કેસ લીધા બાદ, કેસ ના સ્ટેપ વાઈસ એનાલીસીસ અને ઈવેલ્યુએશન પછી જ દરદી ને પ્રીસ્ક્ર્યાબ કરવામાં આવે છે.
Dr mankad’s clinic માં દરેક પેશન્ટ ને તેની તાસીર અને પ્રકૃતિ ને સમજી ને, તેની ઝીણી ઝીણી બાબતો ને સાંકળી લઈને આપવામાં આવે છે. અને માટે જ દવાઓ અકસીર ઈલાજ આપવામાં સક્ષમ નીવડે છે.